ટેક્નિકલ કારણોથી પરીક્ષા રદ, 2 મહિનામાં યોજાશે પરીક્ષા : એ.કે. રાકેશ - કારકુન અને આસિસ્ટન્ટ પરીક્ષા રદ
🎬 Watch Now: Feature Video

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 13 માર્ચે યોજાનારી કારકુન અને આસિસ્ટન્ટ પરીક્ષા(Clerk and Assistant Exam) ત્રણ દિવસ પહેલા જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રદ કરવાનો(Clerk and assistant exams canceled) નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન એ.કે.રાકેશ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ટેકનિકલ અને વહીવટી કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવી છે જ્યારે આવનારા ચાલીસથી પચાસ દિવસની અંદર પરીક્ષા ફરીથી જાહેર કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST