ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ તો પાણી ભરાયા અને મૃત્યુ પણ થયા: ડેમોમાં નવા નીરની આવક - Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગર શહેરમાં રવિવાર પછી સોમવારે પણ બપોર સુધી મેઘરાજાની પધરામણી રહી હતી. જેમાં શહેરના કુંભારવાડા માઢિયા રોડ, કાળીયાબીડ સ્ટેશન રોડ જેવા અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના કિસ્સા બન્યા હતા. ભાવનગર શહેરમાં બે જુનવાણી મકાનો પણ ધરાશાયી થયા હતા. જેમાં એક વૃધ્ધનું મોત પણ નિપજ્યું છે આ સાથે જિલ્લાના ડેમોમાં પણ નવા નીર આવ્યા છે.