સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સેલવાસમાં કર્યું ધ્વજવંદન - Independence Day celebration 2020
🎬 Watch Now: Feature Video
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સેલવાસમાં યોજાયેલા પ્રદેશ કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજવંદન કરી પ્રદેશના લોકોને આઝાદી દિવસની શુભકામના પાઠવી પ્રદેશમાં થયેલા વિકાસની ગાથા વર્ણવી હતી. 2જી ઓગસ્ટના પ્રદેશના મુક્તિ દિવસના મહત્વના કાર્યક્રમમાં ધ્વજવંદનથી અળગા રહેલા પ્રફુલ પટેલની આગેવાનીમાં યોજાયેલ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં વરસતા વરસાદમાં દમણ સાંસદ સહિતના અગેવાનીની ઉપસ્થતિમાં ખુદ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર અનઉપસ્થિત રહ્યા હતા.