અમદાવાદમાં વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરમાં લોકોની લાંબી લાઈન જોવા મળી - Vaccination Center
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11708588-thumbnail-3x2-jamnagarrr.jpg)
અમદાવાદઃ વેક્સિનેશનને લઈ હાલ સેન્ટરોમાં લાંબી કટારો જોવા મળી રહ્યો છે. લોકો વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે. લોકોએ જણાવ્યું કે, વેક્સિન લેવી ખુબ જ જરૂરી છે. વેક્સિન લેવાથી કોરોના કાબૂમાં આવી શકે છે. વેક્સિનના બન્ને ડોઝ લેનારા વ્યક્તિએ જણાવ્યું કે મે વેક્સિનમાં બન્ને ડોઝ લીધા છે અને મને કઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી.