વડોદરાઃ સુપાશ્રય ફલેટમાંથી 1.30 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી - Vadodara Crime News
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં સુરીભ પાર્કની પાછળ સુપાશ્રય ફ્લેટમાં રહેતા અને હાલોલ ખાતે ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા પ્રિયાંકકુમાર દરજીના 1.30 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઇ છે. જેથી પ્રિયાંકકુમારે કામવારી બાઈ વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ ફરિયાદ નોંધાવી છે.