ગુજરાતના તાપમાનમાં વધારો, પક્ષીઓએ ગરમીથી બચવા લીધો વૃક્ષોના છાંયાનો આશરો - Gujarati News
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ખૂબ જ વધતો જઇ રહ્યો છે ત્યારે અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન 43 થી 45 ડિગ્રી રહ્યું હતું. શુક્રવારે વહેલી સવારથી જ ગરમીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું.