ભાવનગરઃ તરસમીયા ગામે કોંગેસ દ્વારા પાણી મુદે માટલા ફોડી કરાયો વિરોધ - Tarsamiya village
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ મહાનગરપાલિકાના નવા સીમાંકનમાં તરસમીયા ગામ તેમાં ભળ્યા બાદ પણ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી નથી. છેલ્લા એક મહિનાથી પીવાના પાણી માટે ગામ લોકો ફાફા મારી રહ્યા છે, જેને લઈ શહેર કોંગ્રેસ દ્વારા તરસમીયા ગામે પાલિકા વિરદ્ધ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.