પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ 8 બેઠકો પર પરિણામને લઈ રાજકીય તજજ્ઞો સાથે ખાસ વાતચીત... - Reputation by-election 2020
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. મંગળવારે આ બેઠકો પર મતગણતરી થઈ રહી છે. ત્યારે આ 8 બેઠકો પર કોણ વિજેતા થશે અને કોણ હારશે જેને લઈ રાજકીય તજજ્ઞોએ બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે ખાસ ચર્ચા કરી હતી.
Last Updated : Nov 10, 2020, 6:41 PM IST