જામનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર દુકાનદારો સામે મનપાની લાલ આંખ - પંચેશ્વર ટાવર જામનગર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11001327-thumbnail-3x2-jamanagar.jpg)
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આજરોજ પંચેશ્વર ટાવર વિસ્તારમાં વિપુલ બાબુલાલ મહેતાની દુકાનને સીલ કરવામાં આવી છે. કારણ કે, આ દુકાનદારે એક લાખથી વધુનો પ્રોપર્ટી ટેક્સ ન ભરતાં મહાનગરપાલિકાએ તેની સામે લાલ આંખ કરી છે.
Last Updated : Mar 14, 2021, 1:30 PM IST