રાજકોટ અને ધોરાજીમાં ધમાકેદાર મેધરાજાની એન્ટ્રી - સૌરાષ્ટ્ર
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ધોરાજી અને આટકોટમાં વરસાદી ઝાપટુ પડતા રસ્તાઓ ભીંજાયા હતા. આટકોટમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.