રાજકોટ પોલીસે રૂપિયા 5 કરોડના વિદેશી દારૂનો કર્યો નાશ - બીયર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2020, 8:39 PM IST

રાજકોટઃ વર્ષ 2019- 20 દરમિયાન રાજકોટ પોલીસે ઝડપી પડેલો વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો શુક્રવારે નાશ કર્યો હતો. આ દારૂની કિંમત રૂપિયા 5 કરોડથી પણ વધારે માનવામાં આવી રહી છે. રાજકોટની ભાગોળે આવેલા સોખડા ગામ સરકારી ખરાબાની જમીન પર આ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.