રાજકોટમાં પૂરઝડપે આવતી કારે રાહદારીને લીધો અડફેટે - accident on 150 feet ring roads
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેર 150 ફૂટ રીંગરોડ પર આવેલા બીગબજાર પાસે પૂરઝડપે પસાર થઇ રહેલી કારે રાહદારીને અડફેટે લીધો હતો. આ ઘટનામાં રાહદારી ફંગોળાઇને જમીન પર ઢસડાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સામાન્યપણે આ પ્રકારની ઘટનાઓમાં વાહન ચાલકો નાસી જતા હોય છે પરંતુ આ ઘટનામાં કાર ચાલકે ઇજાગ્રસ્ત યુવાનની મદદ કરી હતી અને તેને હૉસ્પિટલે પહોંચાડ્યો હતો. માલવીયાનગર પોલીસે પણ CCTVને આધારે આ મામલે તપાસ હાથ ધરી છે.