અનામત આંદોલનઃ મોરબીમાં કેસ પરત ખેંચવા કલેક્ટરને રજૂઆત - pass demand
🎬 Watch Now: Feature Video
મોરબીઃ અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસને પાછા ખેચવાની માગ સાથે આજે મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જો હવે સરકાર કેસ પાછા નહીં ખેચે, તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.