ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને પ્રધાન પદ મળતા કાર્યકરોમાં ખુશી - Bhupendra Patel
🎬 Watch Now: Feature Video
ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલનું નામ પ્રધાન મંડળમાં આવતા કાર્યકતાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. તમામ કાર્યકર્તાઓ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્યના સમથકો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી કરી હતી. પોતાના નેતાને પ્રધાન પદ મળતા ક્રાર્યકર્તાઓ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.