વડોદરા એનએસયુઆઈ દ્વારા પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે વિરોધ પ્રદર્શન - latest news of vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા: વડોદરામાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા શહેરના માર્કેટ ચાર રસ્તા ખાતે પ્રિયંકા ગાંધીની અટકાયતના મામલે એનએસયુઆઈના કાર્યકરોએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.