અમદાવાદના (પશ્ચિમ) સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ લોકસભામાં કોરોનાને લઇને સરકારની કામગીરી વિશે માહિતી આપી - અમદાવાદ (પશ્ચિમ) સાંસદ કીરીટ સોલંકી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8872838-thumbnail-3x2-qqqqqqqqqqq.jpg)
અમદાવાદ (પશ્ચિમ ) થી લોકસભા સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ લોકસભાના ચોમાસુ સત્રમાં કોરોનાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોના સામે દેશની પ્રજાએ મજબૂત લડત આપી છે તેવું તેમણે જણાવ્યું હતું.