જામનગરમાં લોકડાઉનની અમલવારી, જાહેરમાર્ગો જોવા મળી રહ્યા છે સૂમસામ - કોરોના વાઈરસ ન્યૂજ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6525563-1047-6525563-1585035864893.jpg)
જામનગરઃ સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યુ છે. જામનગર શહેરમાં સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જામનગરના રસ્તાઓ પર ઈમરજન્સી કામ સિવાયના લોકો બહાર નીકળતા નથી. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ખૂબ ઓછા પ્રમાણમાં બહાર નીકળી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલના કામથી પણ લોકો બહાર નીકળી રહ્યા છે.