ઐતિહાસિક જહાજ અંતિમ પડાવ નજીક પહોંચ્યું INS વિરાટ - અલંગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8891092-437-8891092-1600752965338.jpg)
દેશની 30 વર્ષ સુધી દરિયાઈ સુરક્ષા કરનાર INS વિરાટ તેની અંતિમ યાત્રા માટે મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી 19 સપ્ટેમ્બરના રોજ બે ટગ દ્વારા ખેંચીને અલંગ ભંગાણ માટે લાવવામાં આવી રહ્યું છે. જે મગંળવારે ઘોઘા નજીક સમુદ્રમાં આવી પહોંચ્યું છે. જ્યાં તેની કસ્ટમ, જીએમબી સહિતના અન્ય વિભાગોની જરૂરી કાગળો પરની કાર્યવાહી અને ક્લિયરન્સ બાદ 28 સપ્ટેમ્બરના રોજ અલંગના પ્લોટ નંબર 9 માં બ્રિચિંગ કરાશે.