વડોદરામાં ચોમાસાની પહેલા વરસાદની એન્ટ્રીએ નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી - કામગીરીની પોલ ખોલી
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરના કરજણનગરમાં શનિવારના રોજ પહેલો વરસાદ પડતાની સાથે જ કરજણનગરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર ખાડા દેખાય આવ્યા છે. વરસાદની ગંદકી દેખાઇ આવી હતી. કરજણનગરના રસ્તાઓ પરના પાણીના નિકાલ માટેના ગટરોના ઢાકણા પણ ખોલવામાં આવ્યા હતા. કરજણનગર પાલિકા મોટા-મોટા બેનરો સ્વચ્છ ભારતના બોર્ડ મારી રહી છે અને ગમે ત્યાં ગંદકી ના કરે એના માટેના દંડનો નિયમ પણ બોર્ડ પર જ અટકેલા છે. પરંતુ બોર્ડની નીચે ત્યાં જ ગંદકી જોવા મળી મળી રહી છે, જે કરજણ નગર પાલિકાએ પણ ચશ્માં પહેર્યા હોય એમ દેખાય રહ્યું છે.