અમદાવાદઃ દિવાળીના માહોલમાં ચોપડા પૂજન માટે લોકોએ કરી ખરીદી - Purchase of books for book worship
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: દfવાળીના પાવન પર્વની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે હિંદુ પરંપરા મુજબ ધંધાર્થીઓ પોતાના ધંધા માટે ચોપડા પૂજન માટે પુસ્તકોની ખરીદી કરતા હોય છે. જેને લઈ અમદાવાદની કાગળ ગલીમાં લોકોને ભાડે ભીડ જોવા મળી હતી. લોકો ગત વર્ષ કરતા ઓછા પુસ્તકો ખરીદી રહ્યા છે, પરંતુ પરંપરા મુજબ ધંધો વધારવા માટેની જે જરૂરિયાત છે તે તમામ જરૂરિયાતની વસ્તુઓ ખરીદી રહ્યા છે.