જૂઓ અમદાવાદની સાયન્સ સીટીના નેચર પાર્કનો HD વીડિયો... - અમદાવાદ નેચર પાર્ક
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાત વનવિભાગ દ્વારા નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે વીસ એકરમાં 14 કરોડના ખર્ચે આ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અલગ-અલગ 380 કરતા વધુ પ્રજાતિના વૃક્ષો રાખવામાં આવ્યા છે.