રાજકોટમાં કરફ્યુનો પાંચમો દિવસ, જુઓ ડ્રોનની નજરે... - Gujarat Curfew News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લગાવામાં આવ્યું છે. જેને લઈને રાજકોટમાં કરફ્યુનો ચુસ્તપણે પોલીસ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ETV ભારત દ્વારા શહેરની મધ્યમાં આવેલા ત્રિકોણબાગ ખાતેથી ક્યાં પ્રકારનો શહેરનો માહોલ છે, તે ડ્રોન વડે જોવામાં આવ્યું હતું. જેમાં નજરે પડ્યું હતું કે, શહેરના અલગ અલગ ચોક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. તેમજ રાત્રી દરમિયાન નીકળતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે.