મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ETV BHARAT સાથે રાજકીય તજજ્ઞોની ચર્ચા - ચૂંટણીની ચર્ચા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2021, 12:27 PM IST

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે રવિવારે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાનની શરૂઆતથી બપોરના 11ઃ45 વાગ્યાની આસપાસ સરેરાશ 8થી 9 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઇને બ્યૂરો ચીફ ભરત પંચાલ અને વરિષ્ઠ સંવાદદાતા સાથે રાજકીય તજજ્ઞ પાલા વરુંએ ખાસ ચર્ચા કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.