સુરતમાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી શરૂ - મત ગણતરી
🎬 Watch Now: Feature Video
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાનની આજે વિવિધ સ્થળ પર મત ગણતરી થઈ રહી છે. ત્યારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ હવે EVM પણ ખોલી નાખવામાં આવ્યા હતા.