કોમ્પ્યુટર મંડળના કર્મચારીઓના શોષણ અંગે DDOને રજૂઆત - contract base computer operators on strike
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8997003-434-8997003-1601475258797.jpg)
ભાવનગરઃ જિલ્લામાં ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતાં કર્મચારીઓની પાયાકીય માંગણીઓ સરકાર દ્વારા સંતોષવી તો દૂર પરંતુ હાલ અપાતા દરમાં પણ કાપ મૂકવામાં આવતાં કોમ્પ્યુટર ઓપરેટરોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને હડતાલ પર ઉતરી પોતાની માંગ સંદર્ભે DDOને રજૂઆત કરી હતી.