અમદાવાદમાં નવા વાડજ વોર્ડમાં ભાજપની જીત - etv bharat gujarat
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: આજે ચૂંટણીનું પરીણામ છે ત્યારે અમદાવાદમાં નવા વાડજ વૉર્ડમાં ભાજપ પેનલની જીત થઈ છે. જેમાં લલિતા મકવાણા, ભાવના વાઘેલા, યોગેશ પટેલ, બળદેવ દેસાઈની જીત થઈ છે.