જનતા કરફ્યૂ: 'કોરોના કમાન્ડોઝ'નું ભાજપ સાંસદ પૂનમ માડમે સહપરિવાર કર્યું અભિવાદન - poonam madam appreciated public servant
🎬 Watch Now: Feature Video
જામનગરઃ નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા તેમના સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવા કર્મીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સેવા પરાયણતાને તાળી પાડી, થાળી વગાડી અને ઘંટડી વગાડીને બિરદાવવા અને તેમની સેવાને સલામી અને અભિવાદન કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ સાંસદ પૂનમ માડમ પણ જોડાયા હતા.