વડોદરામાં અટલ બિહારી વાજપાઈની જન્મજયંતિ ઉજવાઈ

By

Published : Dec 26, 2019, 7:10 AM IST

thumbnail
વડોદરાઃ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિન નિમિત્તે વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સયાજી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, મહામંત્રી શબ્દશરણ ભ્રમભટ્ટ, તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.