જુઓ, જન્માષ્ટમી પર્વે ગાયક કલાકાર અતુલ પુરોહિતે કાનાને વહેલો આવવા કેવી રીતે કરી વિનંતી - Atul Purohit
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12912211-thumbnail-3x2-16.jpg)
આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે વડોદરાના નામાંકિત ગરબા અને સુંદરકાંડના ગાયક અતુલ પુરોહિતે કાનાને પોતાના શાબ્દિક સુરોથી વહેલો આવવા વિનંતી કરી છે, ત્યારે અતુલ પુરોહિતે ETV Bharat સાથેની વાતચીતમાં કાના માટે જણાવ્યું કે, માને તો મનાવી લેજો રે... રે... ઓધાજી એમ મારા વ્હાલાને એ... વઢીને કેહેજો જી..... એકવાર ગોકૂળ આવો.... માતાજીને મોઢે થાવો...... એકવાર ગોકૂળ આવો જી રે.....ના સૂરો રેલાવ્યા છે.
Last Updated : Aug 30, 2021, 6:27 AM IST