કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહપરિવાર ઈસ્કોન મંદિરમાં કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહપરિવાર ઈસ્કોન મંદિરમાં કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 31, 2021, 12:49 AM IST

અમદાવાદ: આજે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોડીરાત્રે સહ પરિવાર અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી હતી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.