બજેટ 2020ઃ BSE એક્સપર્ટ પંકજ જયસ્વાલ સાથે ખાસ વાતચીત, જુઓ વીડિયો - Pankaj Jaiswal
🎬 Watch Now: Feature Video

મુંબઈઃ લોકસભામાં 2020-21નું સામાન્ય બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજુ બજેટ છે, ત્યારે બજેટ એવા સમયે રજૂ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ભરતનું અર્થતંત્ર સુસ્ત સ્થિતિમાં છે. આર્થિક વિકાસ દર આ નાણાંકીય વર્ષમાં 5 ટકા રહેવાનો અંદાજ છે. જાણો BSE એક્સપર્ટ પંકજ જયસ્વાલ બજેટ વિશે શું કહે છે?