નવી શિક્ષણ નીતિ વિશે જામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાથે Etv Bharatની ખાસ વાતચીત - જામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર
🎬 Watch Now: Feature Video
દેશ માટે નવી શિક્ષણ નીતિ વિશે વાત કરતાં, જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નઝમા અખ્તરે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે ઉત્સાહિત છે કારણ કે તેઓ માને છે તે આ એક મોટું પરિવર્તન છે જે એક વિકસિત થયું છે અને તે એક વિચારશીલ નીતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત આ પ્રકારની શિક્ષણ નીતિને પાત્ર છે કારણ કે તેમાં શિક્ષણ વ્યવસ્થાના તમામ પાસાઓ એક્સેસ, પોસાય તેવું, ઈક્વિટી, ગુણવત્તા અને જવાબદારીને આવરી લે છે.