પૂર્વ IAS વી.કે. અગ્નિહોત્રી સાથે ETVની ખાસ મુલાાકાત, જુઓ વીડિયો - VK Agnihotri Special Interview with ETV BHARAT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5811458-thumbnail-3x2-vk.jpg)
નવી દિલ્હી: 71માં પ્રજાસત્તાક દિનને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે દેશભરમાં તેની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે ETV BHARATએ 1968 બેચના IAS અધિકારી વી.કે. અગ્નિહોત્રીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સંસદમાં તેમની યાત્રા, ભારતીય બંધારણના વિવિધ પાસાઓ તેમજ તેની વિશેષતા અને નબળાઇઓ વિશે વાત કરી હતી. નોંધનીય છે કે, વી.કે. અગ્નિહોત્રી 2007થી 2012 સુધી રાજ્યસભાના મહાસચિવ રહી ચૂક્યા છે.