નવરાત્રી સ્પેશિયલ: જો તમે દિલ્હીમાં રહેતા હોવ અને ગુજરાતી છો તો અહીંયા પહોંચી જાવ... - ગુજરાતની ચમક અને ગુજરાતની સંસ્કૃતિ
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: જો તમને કલરફૂલ અને જાજરમાન કપડા અને ઘરેણાંનો શોખ હોય તો તમે દિલ્હીની ગુજરાતી માર્કેટમાં જઈ શૉપીંગ કરી શકો છો, કારણ કે અહીં તમને હાથ દ્વારા બનાવેલા કારીગરીના તૈયાર કપડા, ઘરેણા અને પર્સ સહિત અનેક વસ્તુઓ મળી જશે. ગુજરાતી માર્કેટની ખાસ વાત એ છે કે, અહીં ગુજરાતની ચમક અને ગુજરાતની સંસ્કૃતિ ખાસ જોવા મળશે. જો તમે દિલ્હીમાં રહેતા હોવ અને ગુજરાતી હોવ તો તમે સરળતાથી અહીં ખરીદી કરી શકો છો.
Last Updated : Sep 20, 2019, 9:16 PM IST