યુએસ સિક્રેટ સર્વિસ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રક્ષણ આપતું શિલ્ડ - યુએસ સિક્રેટ સર્વિસ
🎬 Watch Now: Feature Video
અમેરિકાના પ્રમુખ વિશ્વમાં સૌથી તાકાતવાર વ્યક્તિમાં ગણાય છે. એટલે જ તેમનું સુરક્ષા કવચ અભેદી અને મજબૂત હોય છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીની મહત્વપૂર્ણ શાખા ધિ પ્રેસિડેન્સિયલ પ્રોટેક્ટિવ ડિવિઝનના માથે પ્રમુખ અને તેમના પરિવારની સલામતીની જવાબદારી હોય છે. આ એજન્સીના સુરક્ષા એજન્ટો પ્રેસિડન્ટના પ્રવાસ પહેલા તકેદારીના પગલા લે છે. ઘણી વખત મહિનાઓ અગાઉ જ હવાઈ ક્ષેત્રમાં અવરોધ ન આવે, મોટરકેડ રુટનો નકશો બનાવવા, મેડિકલ સેવા માટે હોસ્પિટલ અને જો કોઈ હુમલો થાય તો સલામત સ્થળ નક્કી કરી દેવાયા છે.
Last Updated : Feb 22, 2020, 7:13 PM IST