10 સેકન્ડમાં જ બે માળનું મકાન થયું ધરાશાયી, લોકડાઉનના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો - મખદુમપુર બજાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11914055-thumbnail-3x2-7.jpg)
જહાનાબાદના મખદુમપુર બજારમાં NH 83ના કિનારે એક બે માળનું મકાન બુધવારે તૂટી પડ્યું હતું. તેમાં રહેતા લોકો પહેલાથી જર્જરિત મકાન પડી જવાના ડરથી બહાર આવી ગયા હતા. બુધવારે ઘર પહેલા રસ્તા તરફ થોડું નમેલું અને પછી ધીમે ધીમે નીચે પડી ગયું. 10 સેકન્ડમાં પાંદડાની જેમ ઘર પડી ગયું હતું. સ્થળ પર હાજર લોકોએ મકાન પડતાનો લાઇવ વીડિયો બનાવ્યો.
Last Updated : May 27, 2021, 10:32 AM IST