સુકમા પોલીસની સફળતા, 2 નક્સલીનું આત્મસમર્પણ અને 2ની ધરપકડ - પોલીસ
🎬 Watch Now: Feature Video

સુકમા : સુકમા પોલીસને છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી સફળતા મળી છે. તોંગપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે નક્સલવાદીઓએ સમર્પણ કર્યુ હતું તો ફૂલબગડી વિસ્તારમાંથી બે નક્સલી આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપી વિરૂદ્ધ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યો છે.