રાજસ્થાનમાં ચોરીના આરોપસર બે દલિત યુવકોને લોકોએ માર્યો ઢોર માર - નાગોર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6135896-thumbnail-3x2-rj.jpg)
રાજસ્થાન: નાગોરમાં એક સર્વિસ સેન્ટરમાં કામ કરનાર દલિક યુવકો સાથે માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ ફરિયાદ પણ નોંધાવી છે. આ વીડિયોમાં ચોરીના આરોપમાં બે યુવકોને માર મારવામાં આવી રહ્યો છે. બે દલિત યુવકો સાથે અમાનવીય રીતે માર મારવાની ઘટના સામે આવી છે. એક યુવકના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવાની વાત પણ સામે આવી છે. આ ઘટનામાં સામલે લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.