પીલીભીતમાં રસ્તા પર દેખાયા વાઘના બચ્ચા - વાઘના બચ્ચા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11134647-thumbnail-3x2-tiger.jpg)
ઉત્તરપ્રદેશનું પીલીભીત ટાઈગર રિઝર્વ એ પોતાની સુંદરતાના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ટાઈગર રિઝર્વમાં આવનારા પ્રવાસીઓને અવારનવાર વન્યજીવોના દર્શન થાય છે. જોકે, આ વખતે પ્રવાસીઓને વાઘના બચ્ચાઓના દર્શન થયા હતા.