મહારાષ્ટ્ર: લોકલ ટ્રેનમાં સ્ટંટ કરવા જતા એક યુવકનું મોત - લોકલ ટ્રેનમાં સ્ટંટ
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં અવાર-નવાર ટ્રેનમાં સ્ટંટ કરવા સમયે મોત થવાના સમાચાર જોવા મળે છે. આ કડીમાં વધારો કરનારી ફરી એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરૂવારે એક યુવક તેના મિત્ર સાથે ભાઈના લગ્નમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન તે લોકલ ટ્રેનમાં સ્ટંટ કરતો હતો. જેથી અચાનક એક થાંભલો યુવક સાથે ટકરાયો અને યુવક મૃત્યુ પામ્યો. આ સમગ્ર ઘટનાની રેકોર્ડીંગ યુવકનો મિત્ર કરી રહ્યો હતો.