બાપુનો જબરો 'ફેન', ઘરમાં જ બનાવી નાખ્યું મ્યુઝિયમ - sudhir collects objects related to gandhi in prayagraj

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2019, 4:20 AM IST

Updated : Aug 23, 2019, 7:55 AM IST

પ્રયાગરાજ: ગાંધીજીની 150ની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે સંગમ શહેર પ્રયાગરાજમાં મહાત્મા ગાંધીજીના એક એવા ફેન છે, જેમણે બાપુ સાથે જોડાયેલી કેટલીક યાદો સારવી રાખી છે. આ વ્યક્તિએ ગાંધીજી સાથેની યાદો માટે એક આખું મ્યુઝિયમ તૈયાર કરી લીધું છે. જેમાં પોસ્ટ ટિકિટ, અલગ અલગ ચલણ અને ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો જોવા મળે છે. તો આવો બાપુના આ જબરા ફેનની યાદ કરી ગાંધીજી આપણે બાપુના બલિદાન વિશે જાણીએ.
Last Updated : Aug 23, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.