ETV Bharat / state

હવે 'મહાકુંભ મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન', આ તારીખથી કરી શકો ટિકિટ બુક - MAHAKUMBH MELA SPECIAL TRAIN

પશ્ચિમ રેલ્વે એ મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

હવે 'મહાકુંભ મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
હવે 'મહાકુંભ મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 12:45 PM IST

ગાંધીનગર: પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ 2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ અને સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) વચ્ચે બે જોડી નવી ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સાબરમતી-બનારસમાં મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન અને ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશ્યલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન: (10 ટ્રીપ્સ)

સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન
સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન (National Train Enquiry System)
  • ટ્રેન નંબર 09413 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 5, 9, 14, 18 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.
  • તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 6, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.
  • આ ટ્રેન બન્ને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
  • તમને જણાવી દઈએ કે, આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન: (6 ટ્રીપ્સ)

બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન
બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન (National Train Enquiry System)
  • ટ્રેન નંબર 09421 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 19, 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.
  • એ જ રીતે, ટ્રેન નંબર 09422 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 01:25 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 20, 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.
  • આ ટ્રેન બંને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

3. ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન: (06 ટ્રીપ્સ)

  • ટ્રેન નંબર 09555 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી અને 16, 20 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 05:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી અને 17, 21 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.
  • આ ટ્રેન બંને દિશાઓમાં સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

www.enquiry.indianrail.gov.in સાઇટ પર સમગ્ર માહિતી: મહત્વની જાણવા જેવી માહિતી એ છે કે, આ ટ્રેન નંબર 09413, 09421 અને 09555 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની સાઇટ પર વધુ માહિતી મેળવી શકે છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદથી આબુ માત્ર અઢી કલાકમાં, જાણો વંદે ભારત ટ્રેનનો ટાઈમ અને ટિકિટ ભાડું
  2. બુલેટ ટ્રેનના પાટા પથરાયા, 60 કિમી પાટાનું વેલ્ડિંગ કાર્ય પૂર્ણ, જાણો કેવી રીતે થાય છે કામગીરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.