ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા, કુદરતે પાથર્યું અદ્દભૂત સૌંદર્ય - Snowfall
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5568876-thumbnail-3x2-m.jpg)
ઉત્તરાખંડ: ગત દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ પર્વતીય વિસ્તારમાં વરસાદની સાથે હિમવર્ષા શરૂ થઇ ચૂકી છે. વરસાદ, હિમવર્ષા અને ઠંડીમાં વધારો થયો છે. ઠંડી હવાના કારણે લોકોનું જીવન દયનીય બન્યું છે. એવામાં ઠંડીને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસને જિલ્લાના તમામ તાલુકા અને જાહેર સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે.