ન્યાયધીશો વિરૂદ્વ ભષ્ટ્રાચારના મુદ્દાને લઈને સંસદમાં શક્તિ સિંહ ગોહિલે પૂછ્યો પ્રશ્ન - Ravi Shankar Prasad
🎬 Watch Now: Feature Video
ન્યાયધીશો વિરૂદ્વ ભષ્ટ્રાચારના મુદ્દાને લઈને સંસદમાં શક્તિ સિંહ ગોહિલે પ્રશ્ન પૂછ્યો હતો અને કહ્યું કે, જો
લોકતંત્રમાં ન્યાયતંત્ર ઉપરથી જો થોડોક પણ વિશ્વાસ ઉઠવા મંડશે તો સમગ્ર લોકતંત્ર ખતરામાં આવી જાય છે. ત્યારે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ન્યાયતંત્રમાં પ્રામાણીકતા જોઈએ, ભષ્ટ્રાચારથી મુક્તિ જોઈએ. જે મુદ્દે અમારી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ન્યાયતંત્રની નિષ્પકતા અને સ્વતંત્રતા પ્રત્યે અમે પ્રતિબંધ છીએ