સિકંદરાબાદમાં શ્રી વૈષ્ણવ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય અન્નકુટના દિપોત્સવનું આયોજન કરાયું - સિકંદરાબાદ શ્રી વૈષ્ણવ સેવા ટ્રસ્ટ
🎬 Watch Now: Feature Video
સિકંદરાબાદ: શ્રી વૈષ્ણવ સેવા ટ્ર્સ્ટ સંચાલિત શ્રી ગોવર્ધનનાથજી હવેલી, જીરા દ્વારા તાજેતરમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ અને દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે ખાસ પધારેલા 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના આશિર્વાદ લીધા હતા.