પંજાબમાં સ્કૂલવાનમાં લાગી આગ, 4 બાળકો ભળથું - પંજાબમાં સ્કૂલ વેનમાં આગ
🎬 Watch Now: Feature Video
પંજાબ: રાજ્યના સંગરૂર જિલ્લામાં શનિવારે એક સ્કૂલવાનમાં આગ લાગી હતી. જેમાં 4 બાળકોનાં મોત થયાં છે. પોલીસના જણાવ્યાનુંસાર વાનમાં 12 બાળકો સવાર હતાં. જેમાંથી 8 બાળકોને નજીકના ખેતરોમાં કામ કરનારા લોકોએ બચાવી લીધાં હતા, જ્યારે 4 બાળકો જીવતા સળગી ગયાં છે. જેથી પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ઘટનાની તપાસ માટે આદેશ આપ્યાં છે.
Last Updated : Feb 16, 2020, 12:08 PM IST