રાજસ્થાન રાજકીય ધમાસાણઃ રાજસ્થાનના 6 BJP ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા - મેદરડા
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ રાજસ્થાનના ભાજપના 6 ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. આ તમામ ધારાસભ્યો પોરબંદર વિમાન મથકે ઉતર્યા હતા. જેઓ સોમનાથ દર્શનાર્થે જશે. જે બાદ આ તમામ ધારાસભ્યો જૂનાગઢના મેંદરડામાં રોકાશે. આ અંગેની માહિતી ભાજપના અંગત સૂત્રો પાસેથી મળી છે.