દિલ્હીમાં નાગરિકતા સંશોધન બિલનો ભારે વિરોધ - amit shah latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 13, 2019, 7:30 PM IST

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલનો દિલ્હીમાં અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના જામા મસ્જિદ ચોકમાં જુમાની નમાજ બાદ સામાન્ય મુસલમાનોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે કોંગ્રેસ નેતા અલ્કા લાંબા, મુદ્રિત અગ્રવાલ અને શોએબ ઈકબાલ પણ પ્રદર્શનકારીઓની વચ્ચે હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.