CAA વિરૂદ્ધ પ્રદર્શનને કારણે UPમાં ભડકી હિંસા - કાનપુર જિલ્લા
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશ: કાનપુર જિલ્લામાં CAA વિરોધને લઈને હિંસા વધી છે. શનિવારના રોજ થયેલી હિંસાને કારણે અસામાજિક તત્વોએ પોલીસ ચોકીમાં આગ લગાવી હતી તો કેટલીક ગાડીઓને પણ આંગ ચાંપી હતી તેમજ થઈ રહેલા પથ્થરમારાને કારણે પોલીસ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. જેમાં ગોળી લાગવાને કારણે એક સૈનિક ઘાયલ થયો છે. તો ઘાયલ સૈનિકને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.