'નિર્બલા' પર ભાજપના સાંસદે કોંગ્રેસને આપ્યો સણસણતો જવાબ - parliament winter session 2019
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ગત રોજ કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં સોમવારે કોર્પોરેટ ટેક્ષ પરની ચર્ચા દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને 'નિર્બલા' સીતારમણ કહ્યા હતા. જેના જવાબમાં આજે લોકસભામાં ભાજપના સાંસદ પૂનમ મહાજને અધીર રંજનને વળતો જવાબ આપ્યો હતો.